ล้ม โต๊ะ เน็ต777ww casino slots gamingเกม ตกhuawei y9 2019 where is sim slot 1แมนเชสเตอร์ ยูไนเต็ดpg ฝาก 15 รับ 100thai lottery check resultsสั่งซื้อลอตเตอรี่ออนไลน์ทีเด็ด ฟีฟ่าสล็อต เกมส์ ไหน ดี โบนัส แตก บ่อย pantipที เด็ด 3 ตัวam 891 หวยตรวจหวยวันที16 มิถุนายน 61gta san apk 1.08 ไฟล์ เดียวเกม ผล ไม้ fruit blastเกม สล็อต จี คลับหวย ลาว 14 สิงหาคม 2567poker app downloadโหลด เกม สล็อต เครดิต ฟรีลิง ดาว โหลด เกม jokerdtac 1 mbps ไมลด ส ปี ด 30 วันช่อง bt sport 1fifa55 ฟรี เครดิต 200เอ เยน 918kissหวย 007lotto1 มีนาคม 2564ถ่ายทอดหวย 16 10 67slotxo ฝาก 15 บาท Informationalบอล พุธ นี้ดู ทีวี ออนไลน์ ช่อง 33 ตอน นี้เฮียสอง บาคาร่าเครดิต ฟรี superslot20เกม ufaโปรแกรมบอลวันนี้ ทุกลีก11 ไฮโล slotsonja kovac pokerสูตร บา คา ร่า โกงตูนิเซีย บอลสล็อต xo jokerเบอร์ไทยหวย มา แน่ผล บุ น เด ส ลี กาasus k501ux m 2 slotวิเคราะห์ อา แจ็ ก ซ์ วัน นี้ ઓલમ્પિકમાં કુસ્તીના ફાઇનલમાં પહોંચીને દેશનું ગૌરવ વધારનાર વિનેશ ફોગટે કુસ્તીને સદાય માટે અલવિદા કહી દીધું, કહ્યું કે માં કુસ્તી જીતી અને હું હારી….. - bollywoodstorys.in
Sports

ઓલમ્પિકમાં કુસ્તીના ફાઇનલમાં પહોંચીને દેશનું ગૌરવ વધારનાર વિનેશ ફોગટે કુસ્તીને સદાય માટે અલવિદા કહી દીધું, કહ્યું કે માં કુસ્તી જીતી અને હું હારી…..

Spread the love

ઓલમ્પિકમાં કુસ્તીના ફાઇનલમાં પહોંચીને દેશનું ગૌરવ વધારનાર વિનેશ ફોગટ કુસ્તીના સદાય માટે અલવિદા કહી દીધું, કહ્યું કે માં કુસ્તી જીતી અને હું હારી…

પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કેટેગરીમાં વિનેશ ફોગાટે સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગોલ્ડ મેડલ જીતવાની આશાએ દેશભરના લોકો તેમના પર ભરોસો રાખીને બેઠા હતા. પરંતુ ફાઇનલ મેચ શરૂ થાય તેના થોડા કલાકો પહેલા જ એક આઘાતજનક સમાચાર મળ્યા.

વિનેશ ફોગાટનું વજન નિયત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે તેમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા હતા. એટલે કે, સેમિફાઇનલ જીત્યા છતાં વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગયા.

ભારતની નામાંકિત મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે હાલમાં જ કુસ્તીને અલવિદા કહ્યું છે. સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, મને માફ કરજે, તારું સપનું-મારી હિંમત બધું તૂટી ગયું છે, હવે આનાથી વધારે તાકાત નથી રહી.” આ શબ્દોએ દેશભરના દિલને સ્પર્શી લીધો છે.

વિનેશ ફોગાટે ભારતીય મહિલા કુસ્તીમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે કુસ્તીમાં ઘણા મોટા પુરસ્કારો જીત્યા છે અને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે મહિલાઓને કુસ્તી જેવી રમતમાં આગળ આવવા માટે પ્રેરણા આપી છે.

વિનેશ ફોગાટની આ ઘટના આપણને એ શીખ આપે છે કે, જીવનમાં ક્યારેય હાર ન માનીએ. પરંતુ આ સાથે એ વાત પણ સાચી છે કે, ક્યારેક પરિસ્થિતિઓ આપણા હાથમાં ન હોય. આવી સ્થિતિમાં આપણે ધીરજ રાખવી જોઈએ અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *