ลิงค์ ถ่ายทอดสด บอล afc วันนี้wwwบาคาร่าdiamonds in slot machineผลบอล u23 เวียดนามติมอร์video poker free games no downloadหวย ลาว ย้อน หลัง 4 12 66เว็บ 99สมัคร เน็ต ท รู ไมลด ส ปี ด 7 วันลูกบอล ทีใช้ เล่น กีฬา วอลเลย์บอล ครั้ง แรก มี ลักษณะ อย่างไรตรวจหวย1มิ.ย2566สล็อตเมก้าวินตรวจลอตเตอรี2 พค 66the simpsons lottery predictionsตาราง แข่ง ฟุตบอล ไทย ลีก 2025หวย หุ้น ฟัน ธง วัน นี้joker เครดิต ฟรี 50 ไมต้อง ฝาก 2025wiha vde softfinish slottedงวด วัน ที16 พฤศจิกายน 2562เกม โร ม่า เวอร์ชั่น ใหม่ตรวจ หวย งวด 16ผลหวยฮานอย lottoroma ทุน 100สมัคร แทงslot xo ห องไหนแตกง ายสถิติหวยออก 16 มีนาคมสูตร สล็อต ฟรี pgลิเวอร์พูลคืนนี้อุทัยธานี บอลpostcode lottery vacanciesตรวจหวย1 ตุลาคม 65best slot sitesหวย ไทยรัฐ 16 มิถุนายน 2567poker wiredวิเคราะห์ บอล อา ร์ เจน ติ น่า ซุปเปอร์ ลีกผล ล ล สลากกินแบ่ง รัฐบาลหวย หุ้น ช่อง ตลาดผล บา ส สด 7 mหวย แม่น มาก ขั้น เทพ 16 2 66เช็ค หวย 1 เมษายน 2565cabal slot extender highestสล็อต บา คา ร่า เว็บ ตรงroma เว็บ ไหน ดี ગુજરાતી કોયલ કિંજલ દવે છે, આ દેશના પ્રવાસ પર! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો, સુંદરતા સામે બૉલીવુડની હિરોઈન ફિક્કી લાગે ..જુઓ વિવિડીયો - bollywoodstorys.in
Entertainment

ગુજરાતી કોયલ કિંજલ દવે છે, આ દેશના પ્રવાસ પર! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો, સુંદરતા સામે બૉલીવુડની હિરોઈન ફિક્કી લાગે ..જુઓ વિવિડીયો

Spread the love

ગુજરાતી સિનેમાની જાણીતી ગાયિકા કિંજલ દવે આજકાલ અમેરિકા ટૂર પર છે અને હાલમાં જ તેમણે ઓસ્ટિન શહેરમાં આવેલા ટેક્સાસના એક અદ્ભુત લોકેશન “ધ ઓએસીસ ઓન લેક ટ્રેવિસ” પર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં કિંજલ દવેનો આકર્ષક અંદાજ સોશિયલ મીડિયા પર ધूम મચાવી રહ્યો છે. તો ચાલો, આજના બ્લોગમાં જાણીએ છીએ કે આ “ધ ઓએસીસ ઓન લેક ટ્રેવિસ” ની ખાસસીયત શું છે? જેના કારણ કિંજલ દવે આ જગ્યા પર સુંદર ફોટોશૂટ કરાવેલ.

ટેક્સાસની રાજધાની ઓસ્ટિનના પશ્ચિમ છેડે આવેલું, “ધ ઓએસીસ ઓન લેક ટ્રેવિસ” એક એવું રેસ્ટોરાં છે જે તેના નજાકારા દ્રશ્યો માટે જાણીતું છે. તેને “ટેક્સાસની સૂર્યાસ્ત રાજધાની” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેસ્ટોરાં લેક ટ્રેવિસની ઉપર એક ખડક પર 450 ફૂટની ઊંચાઈએ આવેલું છે.

હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું આ રેસ્ટોરાં ટેક્સાસનું સૌથી મોટું આઉટડોર રેસ્ટોરાં છે. તેની ખાસિયત એટલે તેની બહુવિધ બનાવટવાળી ખુલ્લી બેઠક જગ્યાઓ છે, જ્યાંથી તમે લેક ટ્રેવિસના નજાકારા દ્રશ્યો માણી શકો છો. સૂર્યાસ્ત સમયે તો અહીંનું દ્રશ્ય વધુ અદ્ભુત બની જાય છે. રેસ્ટોરાં ઉપરાંત અહીં સ્પેશિયલ ઇવેન્ટ્સ માટે હોલ પણ છે.

આ રેસ્ટોરાંની શરૂઆત 1982માં હ્યુસ્ટનના એક થેરિઓટે કરી હતી. તેમણે લેક ટ્રેવિસના કિનારે 500 એકર જમીન ખરીદી અને તેને આ બહુ-ઉદ્દેશીય પરिसરમાં ફેરવી દીધી. 2005માં વીજળી પડવાથી આગ લાગ્યા બાદ, રેસ્ટોરાંને ફરી થી બનાવવામાં આવ્યું હતું.જો તમે ક્યારેય ઓસ્ટિન ફરવા જાઓ, તો “ધ ઓએસીસ ઓન લેક ટ્રેવિસ” ઓ. અહીંના શાનદાર લંચ અથવા ડિનરની સાથે સાથે તમે લેક ટ્રેવિસના નજાકારા દ્રશ્યોની મોજ માણી શકો છો. અને કિંજલ દવેની જેમ તમે પણ કદાચ આ જ જગ્યાએ તમારું આવનારું ફોટોશૂટ કરાવવાનું પ્લાનિંગ કરી લો!

કિંજલ દવેનો આ લુક જોઈને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ખરેખર કિંજલ દવેએ પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા પ્રાપ્ત કરી છે અને આજ કારણે દેશ વિદેશમાં કિંજલ દવે જીતીની પોતાનની સફલર પ્રાપ્ત કરી છે. કિંજલ દવે અવાર નવાર વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે ચાહકોને અવનવી તસવોરો જોવા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *