india

પેરાગ્લાઈડીંગનો શોખ હોય તો સો વાર વિચારજો વ્હાલા! ગોવામાં બની આ ખુબ ભયાનક ઘટના, પેરાગ્લાઈડિંગ કરતા…જુઓ વિડીયો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરેક વ્યક્તિને એડવેન્ચરનો શોખ હોય છે, પરંતુ ક્યારેક આપણો શોખ જ આપણા માટે મુશ્કેલી બની શકે છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે.ગોવામાં પેરાગ્લાઈડીંગ દરમિયાન ગંભીર દુર્ઘટના, બે વ્યક્તિઓના મોત થયેલ છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ આ દુઃખદ સમાચાર goa_tour_guide14 ઇન્સ્ટા દ્વારા મળેલ છે.

મૃતકોમાં ૨૭ વર્ષીય શિવાની ડાબલે (પુણે, મહારાષ્ટ્ર) અને નેપાળી રાષ્ટ્રીયતા ધરાવતા ૨૬ વર્ષીય સુમલ નેપાળીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, બંને વ્યક્તિઓ પેરાગ્લાઈડીંગ દરમિયાન અચાનક પેરાશૂટનો દોરડું તૂટી પડ્યો હતો અને બંને ગાબડામાં ખાબકી પડ્યા હતા.

આ દુર્ઘટનાએ ગોવાના પર્યટકોમાં ભયનો માહોલ છવાયેલો છે અને સલામતીના પગલાંની કડક તપાસની માંગ ઉઠી છે. ખરેખર આ ઘટના પરથી દરેક પ્રવાસીઓએ એડવેન્ચર કરતા પહેલા સાવચેતી અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Travelwithpuneet (@goa_tour_guide14)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *