เชลซีแมนซิตี้ บอลสดล้ม โต๊ะ เมื่อ วานสมัคร gclub 2025พิซซ่า 1150 โปร โม ชัน ล่าสุด 2564ลิ้งดูบอลสด99สลากกินแบ่งรัฐบาล17กุมภาพันธ์2565เว็บ ถ่ายทอด สด ฟุตบอลยูสทดลองเล่นสล็อต pgวิธี ปั่น สล็อต ให้ได้เงินสถิติหวยออกวันที่16กุมภาพันธ์dubai duty free lotteryแบดมินตัน pantipสล็อต xo โอน ผ่าน วอ เลท ไม่มี ขั้น ต่ำsuperslot เครดิต ฟรี 50 ยืนยัน otp ถอน ได้ 300time slot synonymเกม scg6666ทาง เข้า slotxolion123สล็อตไล้ ส กอ 888ฟุตบอล วัน นี้ ทุก ลีกถ่ายทอดสดวอลเลย์บอลชายa88สล็อต้ เกม สล็อตหวย วง ใน 1 2 62อุปกรณ์ เคมี เครื่อง แก้วอัตราต่อรองslot joker ฝาก ผ่าน วอ เลทhanoi lottery net livedrawbrowser based pokerปั่น สล็อต ฟรี เครดิตบาคาร่า สมัครรับเครดิตฟรีตาราง การ แข่งขัน เช ล ซีสมัคร เฟส บุ๊ค ดี แท ค 5 บาทการ ว เคราะห เส ยง ไฮโลตรวจหวย16 ธันวาคม65asus x99 deluxe m 2 slotเวลา สล็อต pg แตก 2566เครดิต ฟรี 50 ทำ 600 ถอน 300bkpg สล็อตเช็ค ยอด เงิน aisเลข หวย ลาว แม่น ๆผลการออกสลากกินแบ่งรัฐบาล 16 สิงหาคม 2565ดู บอล สด ช่อง beinเครดิต ฟรี ได้ จริง 2025เกม ตก ปลา ได้ เงิน จริง ไหม777 slot game Informational ક્રિકેટ ની દુનિયા માં સચિન છે ભગવાન તો આ છે સચિન ના ભગવાન(માતા)! પુત્ર છે ક્રિકેટર તો પુત્રી છે અપ્સરા, જુઓ તસવીરો. - bollywoodstorys.in
Sports

ક્રિકેટ ની દુનિયા માં સચિન છે ભગવાન તો આ છે સચિન ના ભગવાન(માતા)! પુત્ર છે ક્રિકેટર તો પુત્રી છે અપ્સરા, જુઓ તસવીરો.

Spread the love

ક્રિકેટ ની દુનિયા માં સચિન તેંડુલકરને ક્રિકેટ ના ભગવાન કહેવામાં આવે છે. તેણે પોતાના યુગમાં ભારતીય ટીમ માટે ઘણી મોટી અને મહત્વની ઈનિંગ્સ રમી છે. સચિન તેંડુલકર એવા ક્રિકેટર છે જેમના નામે સૌથી વધુ રન અને સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ છે. આજે અમે તમને સચિન તેંડુલકરના પરિવારનો પરિચય કરાવીએ છીએ. તો ચાલો જાણીએ તેના પરિવાર વિશે વિગતવાર.

સચિન તેંડુલકર ના ભાઈનું નામ અજીત તેંડુલકર છે. સચિન તેંડુલકરની માતા કે જેનું નામ રજની તેંડુલકર છે. સચિન તેંડુલકરની બાળપણની તસવીર છે, જેમાં તેના પિતા સચિનને ​​બેટ આપી રહ્યા છે અને તેની માતા પાછળ ઉભી છે. તેના પિતાનું નામ રમેશ તેંડુલકર છે. તો બીજી તસવીરમાં સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે પૂજા કરી રહ્યો છે.

સચિન ને બે બાળકો છે જેમાં તેમના પુત્રનું નામ અર્જુન તેંડુલકર છે. અર્જુન તેંડુલકર પણ એક ક્રિકેટર છે અને સચિન ની પુત્રી નું નામ સારા તેંડુલકર છે. ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકરનું ખૂબ જ નામ છે. સચિન તેંડુલકર નું માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ સન્માન કરવામાં આવે છે. સચિન તેંડુલકર એવા ખેલાડી છે કે જે કોઈપણ મેદાન ઉપર સામેવાળી ટીમને પરસેવો છોડાવી શકે છે.

હાલમાં સચિન તેંડુલકર તેના પરિવાર સાથે ખૂબ જ વૈભવી જીવન જીવી રહ્યા છે. સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર કે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને સચિન તેંડુલકરની પુત્રીની સુંદરતા પણ બોલીવુડની અભિનેત્રીઓને ફીકી પાડી દે છે. સચિન તેંડુલકર ને અનેક એવોર્ડ પોતાના નામે કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *