india

કળયુગમાં હશે અતિ ભયાનક, ભવિષ્ય મલીકા પુરાણ મુજબ આ સમયે થશે કળયુગમાં અંત….જાણો કેવા કેવા ખતરા આવશે??

Spread the love

લગભગ ૫૦૦ વર્ષ પહેલા, સંત અચ્યુતનંદ દાસે તેમની યોગ શક્તિ દ્વારા “ભવિષ્ય માલિકા” નામની એક પુસ્તક લખી હતી. આ પુસ્તક આજકાલ ઘણી ચર્ચામાં છે. સંત અચ્યુતનંદ દાસે ભવિષ્ય પર ૩૧૮ પુસ્તકો લખી છે

ભવિષ્ય માલિકા મુજબ, બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી, અમરનાથ ગુફા અને ગંગોત્રીમાંથી ભગવાન ચાલ્યા જશે. આ તીર્થસ્થળોમાંથી ભગવાનના ગુમ થવાની ભવિષ્યવાણીને મહાપ્રલયના સંકેત તરીકે જણાવવામાં આવી છે. ભગવાનના ગુમ થવાથી કલયુગનો અંત આવશે.

અધર્મના વધારા અને કુદરતી પરિવર્તનના કારણે ઘણા દેવસ્થાનો ગુમ થઈ જશે, જેનો મુખ્ય કારણ પૃથ્વીનું તાપમાન વધવું, કુદરતી પરિવર્તન અને અધર્મનો રાજ હશે. આ સમયે મહાપ્રલય અને યુદ્ધ શરૂ થશે. ભવિષ્ય માલિકા મુજબ, ચોથું મહાયુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે થશે. આ યુદ્ધ મહાપ્રલય લાવશે. મહાપ્રલય પહેલા ભગવાન શિવ દ્વારા પૃથ્વી પર કરવામાં આવેલા પરિવર્તનો જોવા મળશે.

જ્યારે કલયુગનો અંત આવશે ત્યારે જે લોકોએ મહાભારતના યુદ્ધમાં ભાગ નહોતો લીધો તે બધા લોકો આ મહાયુગમાં ભાગ લેશે. કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં ઘણા મોટા યોદ્ધાઓ યુદ્ધ લડી શક્યા નહોતા, જેમની ઈચ્છા કલયુગના અંતે પૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *